ગુજરાતી

માં ઠઠની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઠઠ1ઠૂંઠ2ઠૂંઠું3ઠેઠ4ઠેઠુ5

ઠઠ1

સ્ત્રીલિંગ

 • 1

  ભીડ; ગિરદી; જમાવ.

મૂળ

दे. थट्ट; સર૰ हिं. ठट, -ट्ट

ગુજરાતી

માં ઠઠની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઠઠ1ઠૂંઠ2ઠૂંઠું3ઠેઠ4ઠેઠુ5

ઠૂંઠ2

વિશેષણ

 • 1

  ઠૂંઠું; ઠૂંઠા જેવું જડ કે અપંગ.

મૂળ

જુઓ ઠૂંઠું

ગુજરાતી

માં ઠઠની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઠઠ1ઠૂંઠ2ઠૂંઠું3ઠેઠ4ઠેઠુ5

ઠૂંઠું3

વિશેષણ

 • 1

  આંગળા વિનાના કે થોડાઘણા કપાઈ ગયેલા હાથવાળું.

ગુજરાતી

માં ઠઠની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઠઠ1ઠૂંઠ2ઠૂંઠું3ઠેઠ4ઠેઠુ5

ઠેઠ4

ક્રિયાવિશેષણ

 • 1

  છેડા લગી.

મૂળ

સર૰ हिं.

ગુજરાતી

માં ઠઠની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઠઠ1ઠૂંઠ2ઠૂંઠું3ઠેઠ4ઠેઠુ5

ઠેઠુ5

પુંલિંગ

 • 1

  વાટપાડુ; ચોરનો મળતિયો.

નપુંસક લિંગ

 • 1

  ડાળાં વગરનું ઝાડનું થડિયું કે એવું નાગું ઝાડ.

 • 2

  બીડી પિવાઈ રહ્યા પછી રહેલો ભાગ.

 • 3

  લાક્ષણિક મૂખનું અપંગ રૂપાંતર.

મૂળ

दे. ठुंठ; સર૰ हिं ठूंठा