ઠંઠેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠંઠેરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખૂબ હલાવવું.

 • 2

  ખૂબ વઢવું-ઠપકો દેવો.

મૂળ

રવાનુકારી

ઠઠરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠઠરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઠાઠવાળું-દેખાવડું બનવું.

 • 2

  (ટાઢે) થરથરવું; ધ્રૂજવું.