ઠઠવેઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠઠવેઠ

સ્ત્રીલિંગ

  • 1

    ચાકરી; બરદાશ; મહેનમાનગીરી; ઠાઠો.

મૂળ

ઠઠ (ઠાઠ)નો દ્વિર્ભાવ; ઠઠ(ઠાઠ)+વેઠવું