ગુજરાતી

માં ઠૂઠવાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠૂઠવાવું1ઠૂંઠવાવું2

ઠૂઠવાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટાઢથી અકડાઈ જવું-ધ્રૂજવું; ઠૂંઠવાવું.

મૂળ

दे. ठुंठ=ઠૂંઠૂં

ગુજરાતી

માં ઠૂઠવાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠૂઠવાવું1ઠૂંઠવાવું2

ઠૂંઠવાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટાઢથી અકડાઈ જવું-ધ્રૂજવું.