ઠૂઠવો મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂઠવો મૂકવો

નપુંસક લિંગ

  • 1

    ઠૂ ઠૂ અવાજ કરી એકદમ જોરથી પોક મૂકી રોવું.

મૂળ

સર૰