ઠઠાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠઠાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અડાડી-ઘુસાડી દેવું.

મૂળ

સર૰ हिं. ठठना=અડી જવું. ठठाना=ઠોકવું