ઠઠોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠઠોળી

સ્ત્રીલિંગ

  • 1

    ઠંઠોળી; મજાક; મશ્કરી.

મૂળ

सं. टट्टरी; हिं. ठठोली

ઠંઠોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠંઠોળી

સ્ત્રીલિંગ

  • 1

    મજાક; હસણી.

મૂળ

જુઓ ઠઠોરી