ગુજરાતી

માં ઠંડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠંડ1ઠંડું2

ઠંડ1

સ્ત્રીલિંગ

 • 1

  ટાઢ.

 • 2

  શીતળતા.

 • 3

  શરદી.

મૂળ

સર૰ प्रा. ठड्ढ =જડસડ ( सं. स्तब्ध); म. थंड; हिं. ठंड (-ढ)

ગુજરાતી

માં ઠંડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠંડ1ઠંડું2

ઠંડું2

વિશેષણ

 • 1

  ટાઢું; શીતળ.

 • 2

  વાસી (રસોઈ).

 • 3

  ધીમું; મંદ; સુસ્ત(જેમ કે, સ્વભાવ,બજાર ઇ૰).

 • 4

  શાંત; ઝટ ક્રોધે ન ભરાય એવું ( જેમ કે, માણસ).

 • 5

  ગતિ,ક્રિયા વેગ ઇ૰માં સામાન્ય કરતાં ઓછું; ઢીલું; નરમ (જેમ કે, ઠંડું લોહી).

 • 6

  નિરાંતવાળું (જેમ કે, ઠંડું પેટ).

મૂળ

જુઓ ઠંડ