ઠંડકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠંડકિયું

વિશેષણ

  • 1

    ઠંડક કરે એવું.

ઠંડકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠંડકિયું

નપુંસક લિંગ

  • 1

    ઠંડક કરે એવું ભીનું લૂગડું કે પીણું.