ઠંડાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠંડાશ

સ્ત્રીલિંગ

  • 1

    ઠંડાઈ; શીતળતા; ઠંડાપણું.

  • 2

    લાક્ષણિક ધીમાશ; સુસ્તી.