ઠંડિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠંડિલ

નપુંસક લિંગ

  • 1

    હવન કરવાની નાની ઓટલી; વેદિ.

  • 2

    જૈન
    શૌચ જવાની જગા.

મૂળ

सं. स्थंडिल; प्रा. ठंडिल्ल