ગુજરાતી

માં ઠૂંડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠૂંડી1ઠંડી2

ઠૂંડી1

સ્ત્રીલિંગ

 • 1

  હડપચી.

મૂળ

સર૰ हिं. ठुड्डी, ठोडी

ગુજરાતી

માં ઠૂંડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠૂંડી1ઠંડી2

ઠંડી2

સ્ત્રીલિંગ

 • 1

  ટાઢ.

 • 2

  શીતળતા.

 • 3

  શરદી.

મૂળ

સર૰ प्रा. ठड्ढ =જડસડ ( सं. स्तब्ध); म. थंड; हिं. ठंड (-ढ)