ઠંડું પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠંડું પડવું

  • 1

    શીતળ થવું.

  • 2

    ઉકળાટ શમવો; મિજાજ-તોફાન-તકરાર શાંત થવાં.