ગુજરાતી

માં ઠણકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠણક1ઠૂણકું2

ઠણક1

સ્ત્રીલિંગ

  • 1

    એવો અવાજ-રણકો.

  • 2

    પગનાં જોટવાં ઠણકે એવી ચાલ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ઠણકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠણક1ઠૂણકું2

ઠૂણકું2

સ્ત્રીલિંગ

  • 1

    ડીમચું; લાકડાની ભારે ગાંઠ.

મૂળ

સર૰ सं. स्थाणु; प्रा. ठाणु; दे. ठुंठ