ઠણકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠણકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠણક અવાજ થવો; રણકવું.

  • 2

    રણકે એમ ચાલવું.

  • 3

    રહી રહીને રોવું.