ઠણકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠણકો

પુંલિંગ

  • 1

    ઠણકારો.

  • 2

    ઠમકો.

  • 3

    ટાઢની ધ્રુજારી; કંપ.