ઠણઠણગોપાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠણઠણગોપાળ

  • 1

    કંઈ પણ સાધન કે બુદ્ધિ વગરનો આદમી.

મૂળ

સર૰ हिं. ठनठनगोपल