ઠપકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠપકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠપકે એમ કરવું; પછાડવું.

  • 2

    ઠપકો દેવો.

  • 3

    મારવું.