ઠબકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠબકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠપકવું; ઠપ એવો અવાજ થવો.

  • 2

    પછડાવું; ઠોકાવું.