ઠબકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠબકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠપકારવું; ઠપકે એમ કરવું; પછાડવું.

  • 2

    ઠપકો દેવો.

  • 3

    મારવું.

મૂળ

સર૰ म. ठपकारणें