ઠબકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠબકો

પુંલિંગ

  • 1

    ટકરાવાનો કે ઠોકરનો ઠબ એવો અવાજ; ઠપકો.

મૂળ

ઠબકવું પરથી