ઠેબે ચડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેબે ચડાવવું

  • 1

    ઠેસે ચડાવવું; લાતે ચડાવવું.

  • 2

    ગમે તેમ નાખવું-રગદોળવું.

  • 3

    ટલ્લે ચડાવવું-વિલંબમાં નાખવું.