ઠમક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠમક

સ્ત્રીલિંગ

  • 1

    ચાલવાની છટા.

  • 2

    ઠમકતી ચાલ.

મૂળ

રવાનુકારી