ઠમકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠમકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠમક ઠમક એવો અવાજ થવો-કરવો.

  • 2

    તેવો અવાજ થાય તેવી ખમચાતી ચાલે ચાલવું.