ઠૂમકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂમકી

સ્ત્રીલિંગ

  • 1

    (પતંગને મરાતો) ધીમો આંચકો (ઠૂમકી મારવી).

મૂળ

સર૰ हिं.