ઠમકોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠમકોરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠમકો મારવો; લટકાં કરી ચાલવું.