ઠમઠમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠમઠમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠમઠમ એવો અવાજ થવો-કરવો.