ઠરઠામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠરઠામ

નપુંસક લિંગ

  • 1

    ઠરીને રહેવાનું-નક્કી ઠેકાણું.

મૂળ

ઠરવું+ઠામ,ઠેકાણું