ઠરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બે કે વધુ દોરાને ભેગો વળ દેવો-આમળવું.

મૂળ

સર૰ हिं. ठर्रा= જાડું સૂતર