ઠરડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠરડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વાંકું વળવું; મરડાવું.

  • 2

    'ઠરડવું'નું કર્મણિ.

  • 3

    લાક્ષણિક વંકાવું; રિસાવું.