ઠરડ કાઢવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠરડ કાઢવી

  • 1

    (ત્રાક વગેરેમાંથી) વાંકાપણું ટીપીને કાઢી નાખવું.

  • 2

    લાક્ષણિક મારી મારીને સીધું કરી દેવું.

  • 3

    કામ લઈ લઈને ઠૂસ કાઢવી-થકવી દેવું.