ઠરેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠરેલ

વિશેષણ

  • 1

    પુખ્ત વિચારનું; ડાહ્યું; શાણું.

મૂળ

'ઠરવું' ઉપરથી