ઠરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠરવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઠરે એમ કરવું; ઠરાવવું.

ઠેરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેરવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ઠેરવવું'નું પ્રેરક.

ઠેરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેરવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  નક્કી કરાવવું; ઠરાવવું.

 • 2

  સ્થિર કરવું; હાલી જાય નહિ એમ કરવું.

 • 3

  અટકાવવું; રોકવું.

મૂળ

'ઠરવું' ઉપરથી