ગુજરાતી

માં ઠરાવની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઠરાવ1ઠરાવું2ઠેરાવ3ઠેરાવું4

ઠરાવ1

પુંલિંગ

  • 1

    ઠરાવેલી-નક્કી કરેલી વાત.

  • 2

    કોઈ બાબતનો નિશ્ચય કે તોડ.

મૂળ

જુઓ ઠરવું

ગુજરાતી

માં ઠરાવની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઠરાવ1ઠરાવું2ઠેરાવ3ઠેરાવું4

ઠરાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ઠરવું'નું ભાવે.

  • 2

    'ઠારવું'નું કર્મણિ.

ગુજરાતી

માં ઠરાવની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઠરાવ1ઠરાવું2ઠેરાવ3ઠેરાવું4

ઠેરાવ3

પુંલિંગ

  • 1

    ઠરાવ (સુ., પારસી).

ગુજરાતી

માં ઠરાવની 4 મુખ્ય વ્યાખ્યા છે: ઠરાવ1ઠરાવું2ઠેરાવ3ઠેરાવું4

ઠેરાવું4

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સ્થિર થવું (લખવામાં હાથનું).

  • 2

    નક્કી થવું; ઠરવું.

  • 3

    'ઠેરવું'નું કર્મણિ.

મૂળ

'ઠરવું' ઉપરથી