ઠરીઠામ થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠરીઠામ થવું

  • 1

    સ્થિર થવું; ચંચળતા તજી દેવી.

  • 2

    થાકીને હેઠું બેસવું.