ઠેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેલ

પુંલિંગ

  • 1

    ઠેલો; હડસેલો.

  • 2

    ઠેલીને લઈ જવાની ગાડી.