ઠેલણગાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેલણગાડી

સ્ત્રીલિંગ

  • 1

    ઠેલીને ચાલવાની ગાડી; ઠેલો.

  • 2

    ચાલણગાડી.

  • 3

    બાબાગાડી.

મૂળ

ઠેલવું+ગાડી