ઠલવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠલવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠાલવવું; ખાલી કરવું.

મૂળ

दे. ठलिय=ખાલી

ઠેલવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેલવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હડસેલવું; ધકેલવું.

  • 2

    આગળ ધકેલવું-કરવું (જેમ કે, કેસ કે મુદ્દત ઠેલવી).

મૂળ

સર૰ हिं. ठेलना