ઠેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેલો

પુંલિંગ

  • 1

    હડસેલો.

  • 2

    ઠેલીને લઈ જવાની ગાડી.

મૂળ

જુઓ ઠેલવું