ઠળક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠળક

સ્ત્રીલિંગ

  • 1

    ઠળકવાનો અવાજ.

  • 2

    ઠસકો; લટકો.

મૂળ

રવાનુકારી

ઠળકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠળકું

વિશેષણ

  • 1

    ઠળકવાળું; ઠમકો કરે એવું; સુંદર.