ઠળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠળિયો

પુંલિંગ

  • 1

    ફળનું કઠણ બીજ.

મૂળ

सं. अष्ठि; સર૰ ઠીલો