ઠવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠવણી

સ્ત્રીલિંગ

  • 1

    વાંચતી વખતે પુસ્તક મૂકવાની ઘોડી.

મૂળ

सं. स्थापय् ,प्रा. ठव (ठवणी)