ઠૂંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂંસ

સ્ત્રીલિંગ

  • 1

    ખોટો ગર્વ; ઠાંસ (ઠૂંસ મારવી).

મૂળ

જુઓ ઠાંસ

ઠસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠસ

વિશેષણ

  • 1

    ઠાંસીને-સજ્જડ ભરેલું.

  • 2

    સજ્જડ; અક્કડ.

  • 3

    આશ્ચર્યચકિત.

ઠસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠસ

અવ્યય

  • 1

    ઠસોઠસ.

  • 2

ઠેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેસ

સ્ત્રીલિંગ

  • 1

    ઠોકર.

  • 2

    હલકી લાત.

  • 3

    નાનું અટકણ-ઉલાળી.

  • 4

    નાની ફાચર.

મૂળ

સર૰ हिं. ठेस, म.; ક્રિ૰ અનુક્રમે ठेसना, ठेसणें

ઠૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂસ

સ્ત્રીલિંગ

  • 1

    દમ; અડદાળો.

મૂળ

રવાનુકારી

ઠૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂસ

વિશેષણ

  • 1

    નકામું; નબળું; નિઃસત્ત્વ (ઠૂસ થઈ જવું) (ઠૂસ કાઢવી, ઠૂસ નીકળવી).