ઠસક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠસક

પુંલિંગ

 • 1

  ઠસ્સો; ભભકો; રોફ.

 • 2

  ઠમકો; લટકો.

મૂળ

સર૰ म., हिं. ठसक

ઠૂસક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂસક

સ્ત્રીલિંગ

 • 1

  વાછૂટનો અવાજ.

મૂળ

રવાનુકારી; સર૰ हिं. ठुसकी

ઠૂસકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂસકું

નપુંસક લિંગ

 • 1

  ઠૂઠવો મૂકીને રોવું તે.

 • 2

  કટાક્ષનું વેણ (ઠૂસકું મૂકવું).

મૂળ

રવાનુકારી