ઠસકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠસકો

પુંલિંગ

  • 1

    ઠસ્સો; ભભકો; રોફ.

  • 2

    ઠમકો; લટકો.

મૂળ

સર૰ म., हिं. ठसक