ઠેસણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેસણિયું

નપુંસક લિંગ

  • 1

    અટકણ; ઠેસ.

ઠસણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠસણિયું

નપુંસક લિંગ

  • 1

    અટકણ; ઠેસી.

મૂળ

સર૰ 'ઠેસવું'