ઠૂંસલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂંસલો

પુંલિંગ

  • 1

    ઠોંસો; ગોદો; મુક્કો (ઠૂંસલો ઠોકવો, ઠૂંસલો મારવો, ઠૂંસલો લગાવવો).

મૂળ

રવાનુકારી; સર૰ म. ठुसा, ठो (-ठों)सा