ઠસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મનમાં ઊતરવું-સમજમાં આવવું.

મૂળ

म. ठसणें (सं. स्था)

ઠેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠોકર મારવી.

ઠેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેસવું

નપુંસક લિંગ

  • 1

    પગની ઠોકર-લાત.