ઠસ્સો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠસ્સો

પુંલિંગ

  • 1

    ભભકો.

  • 2

    રોફ.

  • 3

    લટકો.

મૂળ

हिं. ठस्सा