ઠૂંસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂંસો

પુંલિંગ

  • 1

    ઠોંસો; ગોદો; મુક્કો (ઠૂંસો ઠોકવો, ઠૂંસો મારવો, ઠૂંસો લગાવવો).

મૂળ

રવાનુકારી; સર૰ म. ठुसा, ठो(-ठों)सा